સુરત ખાતે દિવ મીરર દિવ ન્યૂઝ ઓફિસનુ ઓપનિંગ થયું

કોર્પોરેટર રાજુભાઈ જોઈળી અને જન ચેતના પાર્ટી ના અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા અને પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ સાખટના અસ્તે ઓપનિંગ કરવામાં આવ્યુ હતું ત્યારે પત્રકાર એકતા સંગઠન આઈટી સેલ ગુજરાત કારોબારી ચેરમેન હરજીભાઈ બારૈયા, દિવ ન્યૂઝ ચેનલના સુરતના પત્રકાર હાજર રહ્યા હતા. કાનતીભાઈ સીંગડ, રમેશભાઈ બારૈયા, ભીખુભાઈ રાઠોડ, કરશનભાઈ ભડેલીયા, વિજયભાઈ મકવાણા મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને દરેક પત્રકાર મિત્રો એ શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટ : વિક્રમ સાખટ (અમરેલી)