મોરબી જિલ્લાના પત્રકાર મિત્રોને કરાશે કોરોના સામે રક્ષિત

મોરબી જિલ્લાના પત્રકાર મિત્રોને કરાશે કોરોના સામે રક્ષિત
Spread the love
  • 26 માર્ચએ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ નો પ્રથમ ડોઝ આપવામાં આવશે

મોરબી : સરકારની ગાઈડલાઈન મુજબ મોરબી જિલ્લા કોર કમિટીએ મીડિયાના મિત્રોને ફ્રન્ટલાઇન વર્કર્સમાં સમાવેશ કરીને કોરોના રસી આપવાનું નક્કી કરેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના પત્રકાર મિત્રોને તા. 26 માર્ચને શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસી મુકવવા અનુરોધ કરાયો છે. મીડિયાના તમામ મિત્રોએ પોતાના આઈડી પ્રૂફ પૈકી આધાર કાર્ડ અથવા ચુંટણીકાર્ડ અથવા પાનકાર્ડ રસીકરણ કાર્યક્રમમાં સાથે રાખવા અનુરોધ કરાયો છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

17-10-16-CIVIL-HOSPITAL-FILE-PHOTO-750x430.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!