લીલીયાના આંબા ગામે કોરોના સંક્રમણ વધતાં સંપૂર્ણ રીતે લોકડાઉન…

આંબા ગામમાં સરપંચ જીજ્ઞેશભાઈ સાવજ દ્વારા આંબા ગામમાં આજે પંચાયતમા દુકાનદારો ની મિટિંગ બોલાવી હતી.જેમાં સરપંચ અને ગામ જનો દ્વારા નિર્ણય લેવાયેલ કે તા ૭/૪/૨૧ થી ૧૧/૪/૨૧ સુધી સંપૂર્ણ લોકડાવુંન રહેશે. લીલીયા તાલુકાના ટી.ડી.યો સાહેબ, મામલતદાર સાહેબ અને આરોગ્ય વિભાગના સાહેબ અને ટીમ આવી હતી. જેમાં નિણર્ય લેવાયો છે દુકાનદાર પોતાની દુકાન સવારે ૬ થી ૯ વાગ્યા સુધી.
બોપર પછી ૫ થી ૮ સુધી કરવામાં આવીયો છે.. ગ્રામ જનોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોતાની આપેલ સમય અનુસાર લઈ જવા વિનંતી આંબાગામનો કોઈપણ વ્યક્તિ બજારમાં બાંકડા પર બેસીને ટોળા વળીએકઠાં ન થાય. લોકો ટોળા એકઠા ન થાય. જો ખોટી રીતે કોઈ પણ વ્યક્તિ બજારમાં બેઠાં હસે અથવા ટોળા વળીને. એકઠાં થયેલાં હશે તો કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ (લીલીયા મોટા)