લીલીયા પોલીસ દ્વારા Covid-19 કડકપણે પાલન કરવા સૂચના અપાઈ

લીલીયા પોલીસ દ્વારા વિવિધ બજારોમાં કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય સાહેબના સૂચના અનુસાર લીલીયાની વિવિધ બજારોમાં લીલીયા પી એસ આઈ ચાવડા સાહેબના અદયક્ષ સ્થાને પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં સોસીયલ ડિસ્ટન તેમજ માસ્ક ફરજીયાત પહેરવું જો આવું કરવામાં નય આવે તો સરકારશ્રીના આદેશ મુજબ દંડ વસુલવામાં આવશે તેવી સૂચના આપ વામાં આવેલ.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ (લીલીયા મોટા)