જામ જોધપુરમાં મહિલા જુગારધામ પકડી પાડતી પોલીસ

જામ – જોધપુરમાં દોઢીયાવાડી ખાતે આવેલ મારૂતિપાર્કમાં હર્ષાબેન સુરેશભાઈ માણસોરીયા પોતાના મકાનમાં જુગાર રમાડી રહેલ હોઈ તે બાતમીના આધારે જામ – જોધપુર પોલીસ દવારા જુગાર રમી રહેલ હર્ષાબહેન સુરેશભાઈમાણસોરીયા સહિત પન્નાબહેન રાજેશભાઈ કાનાબાર ચેતનાબહેન હર્ષદભાઇ ધેટીયા તથા દક્ષાબહેન હકાભાઈ મંજુલાબહેન ચંદુભાઈ નાનેરાને રૂ .૧૩૩૦૦ રોકડા તથા ૫ – નંગ મોબાઈલ કિમત ૪૫૦૦ મુદામાલ સહિત ૧૭ – ૮૦૦ સાથે પાંચેય મહિલાની ધરપકડ કરેલ છે
રિપોર્ટ : વિજયભાઈ બગડા જામજોધપુર