જામ – જોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્નેને હિમોડાયાલિસ સેન્ટર ફાળવાયુ

- જામ-જોધપુરમાં ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ની માંગણી ગ્રાહય રાખી જામ – જોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્નેને હિમોડાયાલિસ સેન્ટર ફાળવાયુ
- ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ કર્યું ઉદ્યદ્યાટન
જામ-જોધપુર સહિત આજુબાજુ ગામના કીડનીના દર્દી ઓ ને લાભ મળશે
જામ-જોધપુર સામુહિક આરોગ્ય કેન્દમાં ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ની માંગણીને લઇ રાજ્ય સરકાર દ્વારા હિમોડાયાલીસ સેન્ટર ફાળવા હતું જેમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચ પાંચ મશીન મુકયા હતા જેમનું ઉદ્દ્ધાટન ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાન ની ઉપસ્થિતમાં દર્દીઓના વરદ હસ્તે અગ્રણી ભીમશીભાઈ ચોચા તેમજ કિ પાલસિંહ જાડેજા અશોકભાઈ કાંજીયા-મૂકેશભાઈ કડીવાર હિરેનભાઈ ખાંટધીરભાઈ કાંજીયા તાલકા પંચાયત સદસ્યો નગરપાલિકા કોર્પોરેટરો સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.મેઘપરા તથા સ્ટાફ વગેરેની ઉપસ્થીતીમાં કરાયું હતું આ હિમોડાયાલીસ સેન્ટર શરૂ થતા જામન જોધપુર ઉપરાંત આજુબાજુના તાલુકાના કીડનીના દર્દીઓને લાભ મળશે ગુજરાતનું આ પ્રથમ ડાયાલીસીસ સેન્ટર જામ-જોધપુરને ફાળવાયા બાદ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં અન્ય તાલુકામાં પણ હિમોડાયાલીસીસ સેન્ટર ખોલવાના પ્રયાસો કરી રહી છે
રિપોર્ટ વિજયભાઈ બગડા જામજોધપુર