માણસા તાલુકામાંથી કોરોનાના વધુ 44 કેસ નોંધાયા

માણસા તાલુકામાંથી નવા 44 કેસમાં આજોલમાંથી 1, બિલોદરામાંથી 3, હરણાહોડામાંથી 1, ખાટાઆંબામાંથી 1, પરબતપુરામાંથી 1, અનોડિયામાંથી 1, ખડાતમાંથી 2, મહુડીમાંથી 1, રંગપુરમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 9, અંબોડમાંથી 2, ગોલથરામાંથી 1, લોદરામાંથી 1, પુંધરામાંથી 2, ચડાસણામાંથી 1, જામળામાંથી 1, લિમ્બોદરામાંથી 2, મણીનગર સોજામાંથી 1, સોજામાંથી 1, વાગોસણામાંથી 2, અલુવામાંથી 2, બદપુરામાંથી 2, માણેકપુરમાંથી 2, વરસોડામાંથી 2, દેલવાડામાંથી 1 કેસ નોંધાયો છે.