ગાંધીનગર તાલુકામાંથી કોરોનાના વધુ 33 કેસ નોંધાયા

ગાંધીનગર તાલુકામાંથી કોરોનાના વધુ 33 કેસ નોંધાયા
Spread the love

ગાંધીનગર તાલુકામાંથી 33 કેસમાં દોલારાણા વાસણામાંથી 1, જાખોરામાંથી 3, માધવગઢમાંથી 1, શિહોલી મોટીમાંથી 1, ભોંયણરાઠોડમાંથી 1, મોટી આદરજમાંથી 1, સરઢવમાંથી 6, ટીંટોડામાંથી 1, છાલામાંથી 1, ગીયોડમાંથી 1, રૂપાલમાંથી 9, સોનીપુરમાંથી 2, વાસનમાંથી 3, અડાલજમાંથી 1, ઉવારસદમાંથી 2 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 151 કેસની સામે 141 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. નોંધનીય છે કે, આપણે હજીપણ સાવધાની રાખવાની જરૂર છે,જેથી પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધે નહીં. આમ માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!