રાણપુરમાં શેલ્ડર હાઉસમાં રહેલા અસરગ્રસ્તોને સોની સમાજના યુવા આગેવાન દ્રારા બિસ્કીટના પેકેટનું વિતરણ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વાવાઝોડુ અને ભારે વરસાદ ને કારણે સ્થળાંતર કરેલા લોકોને મુખ્યકુમાર શાળા અને મોડેલ સ્કુલમાં આશ્રય આપવામાં આવ્યો હતો. જ્યા રાણપુર સોની સમાજના યુવા આગેવાન લલીતભાઈ સોની દ્રારા શેલ્ડર હાઉસમાં રહેલા તમામ લોકોને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ..
વિપુલ લુહાર (રાણપુર)