ઉનાના ગરલ ગામના સ્થાનિકો સાથે મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત Rasik Vegada May 20, 2021 Gujarat Spread the love Post Views: 152 ઉનાના ગરલ ગામના સ્થાનિકો સાથે મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત સ્થાનિકોએ ગામમાં થયેલી તારાજીની કરી રજુઆત તમે ચિંતા ન કરો, સરકાર તમામ સહાય કરશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી રિપોર્ટ : વિપુલ મકવાણા (અમરેલી)