થરાદ ધારાસભ્ય એ આઈસોલેશન સેન્ટર ની મુલાકાત લીધી

કોરોના કાળ માં અનેક સંસ્થાઓ દ્વારા લોકો માટે ખુબ સરાહનીય કામગીરી કરવામા આવી રહી છે ત્યારે થરાદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દરેક સમાજ માટે આઈસોલેશન સેન્ટર બનાવવામા આવ્યું છે જેની ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા થરાદ ખાતે બનાવેલ નવજીવન કોવીડ સેન્ટર ની મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ સેન્ટર માં ૫૦૦ દર્દીઓની સારવાર અને દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે તમામ ટ્રસ્ટીઓને સેવા કરવા બદલ આભાર માન્યો હતો.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ