પાક ની ફળદ્રુપતા માટે રાસાયણિક ખાતર નો જથ્થો તાત્કાલિક ફાળવવા મુખ્યમંત્રી શ્રી ને રજુવાત કરતા શ્રી દુધાત

પાક ની ફળદ્રુપતા માટે રાસાયણિક ખાતર નો જથ્થો તાત્કાલિક ફાળવવા મુખ્યમંત્રી શ્રી ને રજુવાત કરતા શ્રી દુધાત
આગામી સમય માં ચોમાચા ની વરસાદી ઋતુ શરૂ થવાની હોય ધરતી પુત્રો દ્વારા તાઉ-તે વાવાઝોડા ના મોટા આર્થિક નુકશાન બાદ પણ પોતાનું જીવન ગુજરાન ટકાવી રાખવા મોટા પ્રમાણ માં પાક નું વાવેતર થવા નું હોય આવા સમય માં પાક ની ફળદ્રુપતા વધે તે માટે સમય સર રાસાયણિક ખાતર નો જથ્થો મળી રહે તે અનિવાર્ય છે આથી અમરેલી જિલ્લા ને સત્વરે યુરિયા/ડી.એ.પી જેવા રાસાયણિક નો જથ્થો મળી રહે તે માટે ગુજરાત સરકાર ના માનનીય મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવી અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વીપુલભાઈ એમ દુધાત દ્વારા રજુવાત કરવા માં આવેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા