કોટેશ્વર ખાતે નકલી ડોક્ટર ઝડપાયો

કોટેશ્વર ખાતે નકલી ડોક્ટર ઝડપાયો
Spread the love

મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો* “ *નકલી(બોગસ) ર્ડોક્ટર”* *ઝડપી પાડતી અંબાજી પોલીસ*

*શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી તરૂણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક બનાસકાંઠા* *તથા શ્રી સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર નાઓની સૂચના મુજબ બનાસકાંઠા* *જીલ્લામા સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી(બોગસ) ર્ડોક્ટર” પર* *કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના મુજબ આજરોજ પો.ઇન્સ. જે.બી.આચાર્ય તથા અ.હેડ.કો હીતેન્દ્રકુમાર ઉમાજી બ.નં.૮૨૮ તથા અ.પો.કો* *જયેશકુમાર ગણપતલાલ બકલ નંબર-૧૪૦૯ તથા પ્રકાશકુમાર હરગોવીંદભાઈ બકલ* *નંબર-૧૩૩૨ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે* *દરમ્યાન પો.ઇન્સ. જે.બી.આચાર્ય સા.ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કોટેશ્વર ગામના બસ સ્ટેશનની સામે એક વગર ડિગ્રીએ એલોપેથી દવાઓથી લોકોની સારવાર કરી ખાનગી ડોક્ટરની પ્રેક્ટિસ નામ વગરની દુકાનમાં કરે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ જતા સટરવાળી દુકાનમાં મુકેશ મણીમોહન મજુમદાર રહે અંબાજી આઠ નંબર મંગલમ ડેરીથી આગળ તા દાંતા મુળ રહે મોદુપુર ચાપરા તા ચાપરા જી નદીયા (વેસ્ટ બંગાળ)વાળો પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતાં એલોપેથિક દવાઓ વડે* *તબીબી પ્રેક્ટીસ કરી ગે.કાની દવાઓ રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતાં લોકોની સારવાર કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી એલોપેથિક દવાઓ કુલ કિ.રૂ. ૨૯૫૧.૭૨/- સ્ટ્રેસ્થોસ્કોપ કીંમત રૂપીયા ૭૦૦ એમ કૂલ મળી રૂપીયા ૩૬૫૧.૭૨/ ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોઈ તેના વિરુધ્ધ ઇ.પી.કો કલમ.૪૧૯ તથા* *ગુજરાત મેડિકલ પ્રેકટીસનર્સ એક્ટ ૧૯૬૩ ની કલમ.૩૦ મુજબનો ગુનો નોધી અંબાજી પો.સ્ટે કાયદેસરની* *કાર્યવાહી કરવામા આવેલ છે.*
*કામગીરી કરનાર અધિકારી/કર્મચારી નુ નામ*
*પો.ઇન્સ.શ્રી જે.બી.આચાર્ય*
*અ.હેડ.કો હીતેન્દ્રકુમાર ઉમાજી બ.નં.૮૨૮*
*અ.પો.કો જયેશકુમાર ગણપતલાલ બ.નં.-૧૪૦૯*
*અ.પો.કો પ્રકાશકુમાર હરગોવીંદભાઈ બ.નં.૧૩૩૨*

IMG-20210605-WA0086.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!