સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી સ્વામીએ વેક્શિન લીધી,નાગરીકોને વેક્શિન લેવા અપીલ કરી..

સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી સ્વામીએ વેક્શિન લીધી,નાગરીકોને વેક્શિન લેવા અપીલ કરી..
બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વપ્રસિધ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીએ વેક્શિન લીધી.અંધશ્રધ્ધા ભવાગો વેક્શિન લગાવો ના સુત્ર સાથે કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામીએ સમાજમાં ચાલતી વેક્શિન માટેની અંધશ્રધ્ધા દુર કરી નાગરીકોએ વેક્શિન લેવા માટે અપીલ કરી હતી…
રિપોર્ટ-વિપુલ લુહાર