૨૧, જૂન : યોગા દિવસની ઉજવણી

૨૧, જૂન : યોગા દિવસની ઉજવણી
Spread the love

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સંવેદના , ગાયત્રી પરિવાર નારણપુરા . ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ B-2. દ્વારા “૨૧,જૂને યોગ દિવસની ઉજવણી “નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે . કોવિડ~૧૯. ના ગુજરાત રાજ્યના ગાઈડલાઈન પ્રમાણે ફક્ત પચાસ વ્યક્તિને જ આમંત્રિત કરવામાં આવેલ છે.આમંત્રિતોએ વ્યક્તિ રીતે માસ્ક,પાણીની બોટલ,નેપકીન,શેતરંજી સાથે લાવવાનું રહેશે.

તારીખ: ૨૧ જુન ૨૦૨૧ સમય : સવારે ૭.૦૦ કલાકે સ્થળ: મીરામ્બિકા સ્કૂલ,મીરામ્બિકા રોડ, નારણપુરા,અમદાવાદ.
ઉદઘાટક : શ્રીમતી ગીતાબેન પટેલ ડેપ્યુટી મેયર અમદાવાદ મહાનગર.
મુખ્ય મહેમાન:શ્રીભરતભાઈ છાજેડ ડિસ્ટ્રીકટ ગવર્નર અતિથિવિશેષ:સુષ્મા મરોઠી ડિસ્ટ્રિક્ટ ચેરમેન યોગા એન્ડ મેડિટેશન.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

IMG-20210615-WA0004-1.jpg IMG-20210615-WA0003-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!