સેમસંગ દ્વારા ભારતમાં ક્ષેત્રમાં ઉત્તમ ડિસ્પ્લે સાથેનો ઈંબિન્જમોન્સ્ટર ગેલેક્સી એમ૩૨ લોન્ચ કરાયો

ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી સ્૩ની ઘોષણા કરવામાં આવી હતી, જે ઈંબિન્જમોન્સ્ટર તરીકે માનવામાં આવે છે. ગેલેક્સી સ્૩૨ મુલીઝ, ગેમ્સ અને સોશિયલ મિડિયા પર બિન્જિંગ માટે ઘડવામાં આવ્યો છે. તે ક્ષેત્રમાં ઉત્તમ ૬.૪” હ્લૐડ્ઢ સુપર છસ્ર્ંન્ઈડ્ઢ (૬.૪ એફ એચ ડી સુપર આમોલ્ડ)ડિસ્પ્લે અને સ્મૂધ ૯૦ૐડ રિફ્રેશ રેટ સાથે આવે છે, જે મોશન બ્લર લઘુતમ કરીને આકર્ષક વ્યુઈંગ અનુભવ આપે છે. બ્રાઈટ લાઈટમાં હાઈ બ્રાઈટનેસ મોડ આપોઆપ ગેલેક્સી એમ૩૨ સ્ક્રીનની બ્રાઈટનેસ આપોઆપ ૮૦૦ હૈંજ સુધી લઈ જાય છે. આને કારણે ગેલેક્સી એમ૩૨, સ્ સિરીઝ સ્માર્ટફોન પર સૌથી બ્રાઈટ અને સૌથી શક્તિશાળી ડિસ્પ્લે અને મનોરંજન તેમ જ બિન્જ- વોચિંગ માટે પરફેક્ટ ડિવાઈસ છે.
સેમસંગે ગેલેક્સી એમ સિરીઝ ૨૦૧૯માં રજૂ કરી ત્યારથી તેણે દરેક નવા લોન્ચ સાથે બજારમાં સતત નવો દાખલો બેસાડતાં ક્ષેત્રમાં એવા અવ્વલ ફીચર્સ લાવી છે, જેણે અમારી જન ઝેડ અને નવી પેઢીના ગ્રાહકો માટે પાવર અને પરફોર્મન્સની નવી વ્યાખ્યા કરી છે. આજે અમે અમારા નવીનતમ ઈંબિન્જમોન્સ્ટર ગેલેક્સ એમ૩૨ સાથે આ ‘મોન્સ્ટર’ વારસો વિસ્તારી રહ્યા છીએ. ત્રણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ હ્લૐડ્ઢ સુપર છસ્ર્ંન્ઈડ્ઢ ૯૦ૐડ ડિસ્પ્લે સ્ સિરીઝ પર આજ સુધીનો સૌથી બ્રાઈટ અને અત્યંત પાવરફુલ, મોન્સ્ટર ૬૦૦૦દ્બછર બેટરી અને દ્ભર્હટ અનેછઙ્મંઢન્ૈકી સાથે આખરી ડેટા સિક્યુરિટી અને પ્રાઈવસી ધરાવે છે. ગેલેક્સી એમ૩૨ માં અદભુત ફોટોઅને વિડિયો મઢી લેવા માટે સદાબહાર ૬૪ સ્ઁ ક્વેડ રિયર કેમેરા પણ છે. આ સર્વ મનોરંજન અને સોશિયલ મિડિયા પર બિન્જિંગ ગમે તેવા અમારા યુવા ગ્રાહકો માટે પરફેક્ટ ડિવાઈસ બનાવે છે, એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ માર્કેટિંગના હેડ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.