ઓપ્પોનો F-19 Pro 5G લાગલગાટ બીજા મહિનામાં કાઉન્ટરપોઈન્ટ અનુસાર નં. 1 વેચાતો 5G સ્માર્ટફોન બન્યો

ઓપ્પો તેના ૫જી વારસાને દઢ બનાવતાં ઓપ્પો ઈન્ડિયાના એફ૧૯ પ્રો ૫જીને માર્ચ અને એપ્રિલમાં લાગલગાટ બીજા મહિનામાં ૨૫ા-૩૦ા કેટેગરીમાં નં. ૧ વેચાતો ૫ય્ સ્માર્ટફોન તરીકે તાજેતરમાં ઘોષિત કરવામાં આવ્યો છે. બજારોમાં અમદાવાદ, બેન્ગલોર અને મુંબઈ પ્રોડક્ટના સર્વોચ્ચ સેલ્સ વોલ્યુમ નોંધાવવા સાથે ટોપ- પરફોર્મિંગ રાજ્યો બન્યાં છે. આ સફળતા પર બોલતાં ઓપ્પો ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી દમયંત ખાનોરિયાએ જણાવ્યું હતું કે એફ૧૯ પ્રો ૫જી પર અમને પ્રાપ્ત પ્રતિસાદ જાેવાની અમને ખુશી છે. આ સફળતા સિરીઝમા ડિવાઈસીસના પ્રેમ અને સ્વીકારનો દાખલો છે.આ પ્રોડક્ટ શક્તિશાળી ગુણલક્ષણો માટે ઓળખાય છે અને લાખ્ખો ભારતીય ઉપભોક્તાઓમાં અત્યંત ફેવરીટ બની રહ્યો છે. અમે નવીનતાની સીમાઓની પાર નીકળવા પ્રેરિત છીએ અને આ સાથે આ વારસો અમે આગળ લઈ જઈએ તેમ અમારા ઉપભોક્તાઓને ઉત્તમ અનુભવ આપીને સહભાગી ગ્રાહક સંપર્કસ્થળો નિર્માણ કરવા માગીએ છીએ.