વિસાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા વિસ્તુત કારોબારી ની મિટિંગ યોજાય

વિસાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા વિસ્તુત કારોબારી ની મિટિંગ યોજાય
વિસાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારાવિસાવદર ના સુંદર બા બાગ હોલખાતે કારોબારી ની મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ હતુ આકારોબારી મિટિંગ મા કોંગ્રેસ ના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલ તેમજ સોમનાથ જિલ્લા ના કોંગ્રેસ ના ધારાસભ્ય યો તેમજ જૂનાગઢ જિલ્લા ના કૉંગેસ ના ધારાસભ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વડોદરિયા તેમજ શહેર કૉંગેસ પ્રમુખ નયનભાઈ જોશી તેમજ તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના ચૂંટાયેલા સદસ્યો હાજર રહેલતેમજ એન એસ યુ આઈ ના સભ્યોહાજર રહેલ આતકે કોંગેસ ના આગેવાનો તેમજ કાર્યકરો બહોળી સઁખ્યાં મા હાજર રહેલ હતાઆકાર્યકર્મ ની શરૂવાત રાષ્ટગાન થી કરવામાં આવેલ હતી ત્યાર બાદ કોરોના મહામારીમાં મૂર્તથયેલ દિવંગત આત્માને સર્નધાંજલિ આપીને કરવામાં આવેલહતીત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ તેમજ તમામ ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયતતેમજ નગરપાલિકા ના તમામ સદસ્ય નુ સન્માન કરવામાં આવેલ હતુત્યાર બાદ કોરોના વેરિયર્સ નુ સન્માન કરવામાં આવ્યું હતુ અને આગામી 2022ની વિધાનસભા ની ચૂંટણી ની ત્યારી મા લાગીજવા માટે કૉંગેસ આગેવાનો દ્વારા કાર્યકરોને અપીલ કરવામાં આવીહતીઆતકે વિસાવદર ના યુવા ટીમની રચના કરવામાં આવીહતી અને તેટીમને હાર્દિક પટેલ અને ધારાસભ્ય રીબડીયા દ્વારા નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા અને 2022ની ચૂંટણી મા પણ હર્ષદ રીબડીયા ને જંગી બહુમતીથી ચૂંટવા ની અપીલ કરીહતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર