અમરેલીના ફરજનિષ્ઠ પત્રકાર નિલેશભાઈ પ્રજાપતિનો જન્મદિવસ
મારા મિત્ર અને ફરજનિષ્ઠ પત્રકાર એટલે અમરેલી જિલ્લા બ્યૂરો છે નિલેશભાઈ પ્રજાપતિ કે સમાજ માટે સામાજિક કાર્ય કરનાર, વાવાઝોડું અને કોરોના જેવી આ પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ બનીને સમાજની સેવા કરેલ અને અમરેલીમાં VMG NEWS ની ઓળખાણ કરાવનાર નિલેશભાઈ પ્રજાપતિનો જન્મદિવસ હોય અને વિપુલ ઓનલી ન્યુઝ અને વિપુલ મકવાણા પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામના.
Happy birthday