રાણપુરની મોડેલ હાઈસ્કુલ ખાતે આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણ

બોટાદ જીલ્લાના રાણપુરની મોડેલ હાઈસ્કુલ ખાતે આંગણવાડી ના ૩ થી ૬ વર્ષ ના બાળકો ને ગણવેશ વિતરણ નો કાર્યક્રમ યોજાયો.જેમાંં સામાજિક કાર્યકર કનકબેન છાપરા, ડો.ધારાબેન સી ત્રિવેદી, મોડેલ હાઈસ્કુલ ના ઈ.આચાર્ય કિરીટભાઈ રાઠોડ તથા ઈ.સી.ડી.પી.ઓ. રેહાનાબાનું.કે.કાઝી, મુખ્યસેવિકા સેફાલીબેન ડી સુથાર, રાજેશકુમાર સોલંકી, પાંચાભાઈ ધોરીયા, ધવલકુમાર સિંગલ, દર્શનભાઈ દવે તથા આગણવાડી ના કાર્યકર બહેનો ની વિશેષ ઉપસ્થિતિ માં રાણપુર તાલુકા કક્ષાનો ૩ થી ૬ વર્ષના બાળકોને વિનામૂલ્યે યુનીફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો..
વિપુલ લુહાર (રાણપુર)