દ્વારકાધીશ મંદીર મા અષાઢી બીજ નિમિતે રથ યાત્રા ઉત્સવ ઉજવાયો

દ્વારકા: દ્વારકાધીશ જગત મંદીર ખાતે અષાઢી બીજ નિમિતે રથ યાત્રા ઉત્સવ ઉજવવા મા આવ્યો હતો જેમા પૂજારી પરિવાર દ્વારા બેન્ડ બાજા શરણાઈ ના ધાર્મિક ગીતો સાથે ઠાકોરજી ને બાલ સ્વરૂપે ચાંદી ના રથ મા બેસાડી મંદીર પરીષર મા ચાર પરિક્રમા કરાવી હતી હાલ કોરો ના મહા મારી ને ધ્યાન મા રાખી માત્ર પૂજારી પરિવાર દ્વારા અષાઢી બીજ ની ઉજવણી કરવા મા આવી હતી જેમા રથ યાત્રા દરમ્યાનભક્તો માટે પ્રવેશ બંધ રાખવા માઆવ્યો હતો ત્યાર બાદ મોટી સંખ્યા મા ભક્તો એ ઠાકોરજી ના દર્શન નો લાભ લીધો હતો
રિપોર્ટ : ઉમેશ ઝાખરીયા