માણાવદર આઈ.ટી.આઈ. માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

માણાવદર આઈ.ટી.આઈ. માં પ્રવેશ પ્રક્રિયા શરૂ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણાવદર ખાતે 2021 માટે એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. આ સંસ્થા ખાતે ફોર્મ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૩/૮/૨૦૨૧ છે. આઈ.ટી.આઈ માં ઉપલબ્ધ વાયરમેન, ફીટર, મેકેનિક ડીઝલ, કોમ્પ્યુટર તેમજ સુઇંગ એન્ડ ટેકનોલોજી જેવા કોર્ષ માટે ધોરણ 8 થી 10 પાસ ઉમેદવારો એ રૂબરૂ સંપર્ક કરવા માણાવદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ના પ્રિન્સિપાલ પી.આર. અપારનાથી એ જણાવ્યું છે
રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર