ધનસુરા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના કાર્યકાળ ને એક વર્ષ પૂર્ણ થતાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ધનસુરા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના કાર્યકાળ ને એક વર્ષ પૂર્ણ થતાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ધનસુરા તાલુકા પંચાયત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના કાર્યકાળ નું ૧ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયુ તે નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં. અરવલ્લી ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ નેહાબેન પટેલ,અરવલ્લી ભાજપ મહિલા મોરચા ના મહામંત્રી પ્રીતિબેન ઠેકડી, તાલુકા પંચાયત ના સદસ્ય પુષ્પાબેન ઠાકોર, મહિલા મોરચાના ઇન્દિરાબેન ખાંટ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું