થરાદ તાલુકાના નાગલા ગામે આમ આદમી પાર્ટી ની સભા નું આયોજન

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ થરાદ તાલુકાના એક નાનકડા ગામ સુધી આમ આદમી પાર્ટી પહોંચવા માં સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં વિવિધ ગામોમાં આમ આદમી પાર્ટી દ્વારા કાયૅ ક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે થરાદ તાલુકાના નાગલા ગામ માં આમ આદમી પાર્ટી નાં ઈશુદાન ગઢવી, વિજયભાઈ સુંવાળા,ભેમાભાઈ ચૌધરી તેમજ અન્ય આમ આદમી પાર્ટી નાં આગેવાનો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમજ નાગલા ગામ નાં લોકો દ્વારા સ્વાગત કરી આવકાર આપ્યો હતો.નાગલા ગામ ની સભા માં ખુબ મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ