અણીયાળી(કાઠી) ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર LCB એ રેડ પાડી ૨૧ શકુનીઓને ઝડપી પાડ્યા

અણીયાળી(કાઠી) ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર LCB એ રેડ પાડી ૨૧ શકુનીઓને ઝડપી પાડ્યા
Spread the love

રાણપુર તાલુકાના અણીયાળી(કાઠી) ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર LCB એ રેડ પાડી ૨૧ શકુનીઓને ઝડપી પાડ્યા

કુલ ૮,૮૬,૮૧૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ૨૧ શકુનીઓને ઝડપી પાડતી બોટાદ એલ.સી.બી.ટીમ

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા એ જીલ્લામાંથી પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે મુજબ એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ દંગી, ભગીરથસિંહ લીંબોલા, લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, બળદેવસિંહ લીંબોલા, જયપાલસિંહ, ચુડાસમાં નાસતા ફરતા સ્કોડના એ.એસ.આઇ. વનરાજભાઇ બોરીચા, પરાક્રમસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ સરવૈયા, હસુભાઇ જેબલીયા એ એલ.સી.બી. ના બળદેવસિંહ લીંબોલા, જયપાલસિંહ ચુડાસમાં ને મળેલ બાતમી ના આધારે રાણપુર તાલુકાના અણીયાળી (કાઠી) ગામે થી કુંડલી જવાના રોડે ડાહ્યાભાઇ બધાભાઇ ગોહીલ રહે.અણીયાળી વાળાની વાડીએ રેડ કરતા કુલ ૨૧ ઇસમો ઘોડીપાસા નો જુગાર રમતા એલ.સી.બી.પોલીસ ના હાથે ઝડપાઈ ગયા હતા.જેમાં (૧) વિજયસિંહ નવલસિંહ ડાભી રહે. રાજકોટ (૨) લાલાભાઇ મખાભાઇ વકાતર રહે. રાજકોટ (૩) ભરતસિંહ હરુભા મોરી રહે. રાજકોટ (૪) પ્રવિણભાઇ પુંજાભાઇ પરમાર રહે. રાજકોટ (૫) જલાભાઇ રામભાઇ સોંડલા રહે. રાજકોટ (૬) રણજીતભાઇ વિનુભાઇ બાકોતર રહે.રાજકોટ(૭) મહેબુબભાઇ આદમભાઇ મુમાણી રહે. રાજકોટ (૮) યાકુબભાઇ બચુભાઇ પઠાણ રહે. સુરેન્દ્રનગર (૯) દલસુખભાઇ ભવાનભાઇ ઝાલા રહે.સાયલા (૧૦) ગોપાલભાઇ ભીખુભાલ ગોહિલ રહે. રાજકોટ (૧૧) કમલેશભાઇ ડાયાભાઇ તન્ના રહે.રાજકોટ (૧૨) જીતુભાઇ જવેરભાઇ પરમાર રહે.તરઘડી ગામ તા. પડધરી જી. રાજકોટ (૧૩) જયદિપસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. રાજકોટ (૧૪) પ્રવિણભાઇ ભુરાભાઇ નકુમ રહે. રાજકોટ (૧૫) મુકેશભાઇ રતનાભાઇ મુંગરા રહે.રાજકોટ (૧૬) કિશોરભાઇ ગોવિંદભાઇ જમોડ રહે. રાજકોટ (૧૭) હિનફભાઇ સદીકભાઇ કાજડીયા રહે. સુરેન્દ્રનગર (૧૮) અજયભાઇ રતીલાલ સરવૈયા રહે. સુરેન્દ્રનગર (૧૯) ગોવિંદભાઇ જીવાભાઇ ખાતરા રહે. રાજકોટ (૨૦) ઇરફાનભાઇ જીકરભાઇ મોટલીયા રહે.રાજકોટ (૨૧) સતારાભાઇ હબીબભાઇ મોટલીય રહે.રાજકોટ વાળાઓને (૧) રોકડા રૂપીયા ૬,૧૫,૮૧૦ (૨) મોબાઇલ ફોન નંગ-૨૨ કિ.રૂ. ૨,૭૧,૦૦૦ (૩) ધોડી પાસા નંગ કુલ-૨૦ કિ.રૂ. ૦૦ મળી કુલ કિ.રૂ. ૮,૮૬,૮૧૦ લાખના ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ જુગારધામ ચલાવનાર પ્રકાશભાઇ જીવણભાઇ બથવાર રહે. બોટાદ તથા વાડીના માલીક ડાયાભાઇ બધાભાઇ ગોહિલ રહે. અણીયાણી(કાઠી) મળી કુલ ૨૩ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ ૪-૫ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

IMG-20210808-WA0019.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!