સૌનો સાથ,સૌનો વિકાસ

*આભાર દર્શન*
*સૌનો સાથ,સૌનો વિકાસ*
ગુજરાત સરકારશ્રી ની વિવિધ યોજનાઓ અંતર્ગત “*સૌનો સાથ સૌનો વિકાસ*” ના સુત્ર ને પરિપૂર્ણ કરી સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામ માં અનુસુચિત ભાઈ ઓની માંગણી બદલ.. અનુસુચિત જાતિના ” અંતિમ ધામમાં ” રુપિયા 250000 (અઢી લાખની) ગ્રાન્ટ ની ફાળવણી કરી અમારી માગણી અને લાગણીઓ સંતોષવા બદલ ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામ ના અનુસૂચિત ભાઈઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર “મુક્તિધામ”ના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ છે આ છે ગતિશીલ ગુજરાત નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવા બદલ
ખેડબ્રહ્મા તાલુકાનું ગોતા ગામ
સાબરકાંઠા જિલ્લા પંચાયત , ખેડબ્રહ્મા તાલુકા પંચાયત તેમજ *ગુજરાત સરકાર*
નો હ્યદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ