સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત હેઠળના રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વિદ્યાસભા સંકુલ ખાતે સ્પર્ધા યોજાઈ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત હેઠળના રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વિદ્યાસભા સંકુલ ખાતે સ્પર્ધા યોજાઈ
Spread the love

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત હેઠળના રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વિદ્યાસભા સંકુલ ખાતે સ્પર્ધા યોજાઈ

અમરેલી : રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિનીયર એથ્લેટિકસ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જે અન્યવે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અમરેલી જિલ્લા કક્ષાની સીનીયર એથલેટીક્સ સ્પર્ધા ડી.એલ.એસ.એસ.સ્કૂલ વિદ્યાસભા લાઠી રોડ અમરેલી ખાતે યોજાઈ હતી. જેમાં ભાઈઓ અને બહેનો મળી કુલ ૧૨૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓ ૧૦૦ મી.ભાઈઓ શેખ નૌશાદ ઈ, ૨૦૦ મી શેખ નૌશાદ ઈ, ૪૦૦ મી ગોહિલ નવનીત બી,૮૦૦ મી જાદવ અજય એલ,૧૫૦૦ મી વીરડા અરૂણ એ,અને બહેનો ૧૦૦ મી ગુંદરણીયા આરતી કે,૨૦૦ મી બોરડ નિધી ગોબરભાઈ,૪૦૦ મી ઠેરાણા શ્રધ્ધા બળવંતભાઈ,૮૦૦ મી મકવાણા તેજલ જી,૧૫૦૦ મી સાંગાણી શોભના ધનજીભાઈ વિજેતા થયા હતા. આ ખેલાડીઓ હિમંતનગર ખાતે યોજનાર રાજ્યકક્ષા સીનીયર એથલેટીક્સ સ્પર્ધામાં અમરેલી પ્રતિનિધિત્વ કર્યું હતું.

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

IMG-20210810-WA0018.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!