Post Views:
205
કોરોનાની ત્રીજી લહેરના ડર વચ્ચે રાજ્યની તમામ શાળાઓને આરોગ્ય તંત્રની સૂચના..
ધોરણ 9 થી 12 સ્કૂલ અને કોલેજોમાં RTPCR ટેસ્ટ કરવા આદેશ..RTPCR ટેસ્ટ માટે આરોગ્ય વિભાગે સૂચના આપી પણ ખર્ચના પૈસા બાબતે કોઈ સ્પષ્ટતા નહિ..!
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી