થરાદ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર નું સન્માન કરવામાં આવ્યું

થરાદ પી આ્ઈ શ્રી કે એચ ચોધરી નુ મહિલા આગેવાન લક્ષ્મી બેન ઠાકોર દ્વારા સન્માન કરવામાં આવ્યું
થરાદ ખાતે શ્રી જેબી ચોધરી સાહેબ ની બદલી પાલનપુર ખાતે થતા થરાદ ખાતે શ્રી કે એચ ચોધરી પીઆાઇ સાહેબ ફરજ પર હાજર થતા થરાદ ના સામાજિક આગેવાનો દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતુ જેમા લક્ષ્મી બેન ઠાકોર થરાદ તાલુકા ઠાકોર સમાજ મહીલા અગ્રણી તેમજ સુરેશભાઈ ઠાકોર ઉપપ્રમુખશ્રી સદારામ યુવક મંડળ થરાદ દ્વારા પી આ્ઈ શ્રી નુ સાલ થી સન્માનિત કરવા આવ્યા હતા.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ