તા. ૧૪ થી તા.૨૦ સુધી આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત તસવીર પ્રદર્શન

Spread the love

જૂનાગઢ સંગ્રહાલય ખાતે યોજાશે

જૂનાગઢ : જૂનાગઢ સંગ્રહાલય ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની રાષ્ટ્રીય ચળવળ અને દર્શાવતું તસવીર પ્રદર્શન તારીખ ૧૪/૮/૨૦૨૧ થી તારીખ ૨૦/૮/૨૦૨૧ સુધી સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૦૦ સુધી યોજાશે.

આઝાદીની રાષ્ટ્રીય ચળવળ ની ઝાંખી પ્રસ્તુત કરતું તસવીર પ્રદર્શનનો શહેરીજનોને નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!