પવિત્ર રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવ્યો

શ્રી મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મંગલમ્ & રાજેશ્વરી વિદ્યામંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં આવતો પવિત્ર ભાઈ બહેન નો પર્વ રક્ષાબંધન ની ખુબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી…
શાળાના સંચાલક, શિક્ષકમિત્રો તેમજ તમામ વિદ્યાર્થીમિત્રો એ ખુબ સારી રીતે કાર્યક્રમ માં ભાગ લીધો હતો અને આખી સંસ્થા દ્વારા પવિત્ર રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો…
જેમાં દરેક બહેનોએ ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ ખવરાવી તેમજ ભાઈઓએ પણ સંસ્થા દ્વારા આપવામાં આવેલી નાનકડી ભેટ બહેનોને આપી હતી…
આ રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખી સંસ્થા ઉત્સાહપૂર્વક સામેલ થઈ હતી…
👉સંચાલક શ્રી ભાવેશ એન.ભૂવા એ આ વિગત જણાવી છે….🙏🙏🙏