રાજકોટ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર

રાજકોટ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર
Spread the love

રાજકોટ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર.

રાજકોટ ના મહાનગરપાલિકા મ્યુનિ. કમિશનર અમિત અરોરા ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ હોય. જેમ કે રાજકોટ શહેરના મધ્યમાંથી પસાર થતી રેલ્વે લાઇન ઉપર જુના લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતો નાનું નાલું હતું. તો આપના પ્રયત્નોથી રાજકોટ શહેરને એક સારી કામગીરી રૂપે આ નાલાનું નવું કામ કરીને બનાવેલ છે. રંગીલા રાજકોટ ને વધુ રંગીન બનાવેલ છે. તે બદલ આપનો આભાર સાથે સાથે જણાવવાનું કે ભારત વર્ષમાં અને દુનિયાભરમાં જે મહામાનવ, ક્ષમતા, સામ્યતા કરુણા, શાંતિ મૈત્રી ન્યાયનો બંધુત્વ નો સંદેશ આપનાર અને આપણા ભારતના પ્રધાનમંત્રી વિદેશમાં જઈને એમ કહે છે કે “મેને ભારત કો યુદ્ધ નહીં બુદ્ધ દિયા હૈ” એવા તથાગત વિશ્વ મહાપુરુષ તેવા ગૌતમ બુદ્ધ ના નામ ઉપરથી “લોર્ડ બુદ્ધ બ્રિજ” નામ લક્ષ્મીનગર ના નવા નાલા નું નામકરણ કરવામાં આવે. એવી અમારી માંગણી છે. જેમાં S.C, S.T, O.B.C, બૌદ્ધિસટો સમાજના લોકો લાગણી અને માંગણી છે. જે ન્યાય આપવા આપને વિનંતી.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!