જામવાળાની ધોકાધાર માંથી કાચબાનું રેશ્ક્યુ…

જામવાળાની ધોકાધાર માંથી કાચબાનું રેશ્ક્યુ…
ઊના – ગીરગઢડાના જામવાડાની ધોકાધાર માંથી કાચબાના નસકોરામાં માછલી પકડવાનો હુક ફસાય ગયો હતો. આથી કાચબાનું રેશ્ક્યુ કરી જામવાડા એનિમલ કેર સેન્ટર ખાતે સોફ્ટશેલ કાચબાને લાવી ડોક્ટર દ્વારા ઓપરેટ હાથ ધરેલ અને નસકોરામાંથી હુક મહામુસીબતે કાઢવામાં આવેલ હતો. અને કાચબાને સારવાર આપી સહીસલામત રીતે જંગલમાં મુક્ત કરાયો.
રિપોર્ટ : ભરતબારૈયા જાફરાબાદ