જામનગર માં આજ થી વેક્સિન નહિ તો પ્રવેશ નહિ અમલવારી શરૂ

આજથી મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની કચેરી અને લાખોટા તળાવ, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તમામ સિવિક સેન્ટર અને બાગ બગીચાઓમાં પ્રવેશ કરવા માટે વેકસીનનું સર્ટીફિકેટ ફરજીયાત બનાવવામાં આવ્યું છે, કોર્પોરેશનની કચેરી બહાર સવારથી જ ચેકીંગ થઇ ગયું હતું, લાખોટાના એક ગેઇટ પર ચેકીંગ થતું હતું, બીજા ગેઇટ પર કોઇ જોવા મળ્યું ન હતું, ટુંકમાં આજથી જાહેરનામાનો અમલ શ થઇ ગયો છે.