વિસાવદર માં વિશ્વ હિન્દૂ પરિસદ અને બજરંગ દળ દ્વારા આંતકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું

વિસાવદર માં વિશ્વ હિન્દૂ પરિસદ અને બજરંગ દળ દ્વારા આંતકવાદ વિરુદ્ધ સૂત્રચાર કરીને
પૂતળા દહન કરવામાં આવ્યું
શ્રી નગરમા છેલ્લા5દિવસ મા 7લોકોની નિર્દય પૂર્વક હત્યા કરવામાં આવીછે અને આઘટના ના ધેરા પડધા પડ્યા છે ત્યારે વિસાવદર મા પણ આઘટનાનો વિરોધ કરવામાં આવ્યો છે વિસાવદર વિશ્વ હિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ ના કાર્યકરો દ્વારા વિસાવદર ના સરદારચોકમાં આંતકવાદી ના પૂતળા નુ દહન કરીને વિરોધ દરસાવ્યો હતો જેમાંબજરંગ દળ તાલુકા પ્રમુખ કુણાલવીકમાં તેમજ વિશ્વ હિન્દૂ પરિસદ ના તાલુકા પ્રમુખ દિવ્યેશ વીકમાં તેમજ શહેર પ્રમુખ અક્ષય રીબડીયા તેમજ કાર્યકરો મોટી સઁખ્યા મા ઉપસ્થિત રહીને આંતકવાદી ના પૂતળા નુ દહન કર્યું હતુ
રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર