વિસાવદર માં તમામ ગરબી મંડળ ની બાળા ઓને પ્રસાદી આપવામાં આવી

વિસાવદર માં તમામ ગરબી મંડળ ની બાળા ઓને પ્રસાદી આપવામાં આવી
.
વિસાવદર શહેર ના ખુબજ સેવાભાવી અને સાધુ સમાજના અગ્રણી એવા વાસુદેવ ભાઈ તેમજ અમૃતભાઈ રાઠોડ દ્વારા આજે વિસાવદર શહેર ની સ્યામ વાડી ખાતે વિસાવદર ની દરેક ગરબી ઓમાં જગદમ્બા સ્વરૂપ દરેક બાળા ઓને તેમજ વિસાવદર ના તમામ નાના મોટા મંદિર ના પૂજારી ઓને ભોજન રૂપિ પ્રસાદ આપીને દરેક બાળા ઓને રોકડા રૂપિયા 10 ની ભેટ પણ આપેલ હતી વિસાવદર ની દરેક ગરબી ઓની ટોટલ
570 જેટલી બાળાઓ તેમજ 200 જેટલાં ગરબી મંડળ ના સંચાલક સહિત ટોટલ 800 વ્યક્તિ ઓ એ પ્રસાદ લીધેલ હતો પ્રસાદ મા શુદ્ધ ધીની લાપસી તેમજ મલાય કેક સબ્જી રોટલી જેવો પ્રસાદ પીરસવામા આવેલ
રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર