વિસાવદર ના આંગણે નિરામય ગુજરાત અંતર્ગત નિદાન કેમ્પ યોજાયો

વિસાવદર ના આંગણે નિરામય ગુજરાત અંતર્ગત નિદાન કેમ્પ યોજાયો
વિસાવદર આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો ડોડીયાસાહેબ તેમજ ડો ભેસાણિયા સાહેબ ના માર્ગદર્સન નીચે એન સીડી વિભાગ દ્વારા નિરામયગુજરાત દિવસ કેમ્પ નુ આયોજનકરવામાં આવેલ હતુ જેમાં ડાયાબિટીસ હાયપર ટેન્શન એનિમિયા કેલ્શિયમની ઉણપ કિડની ની બીમારી તેમજ સંકાસ્પદ કેન્સરના લાભાર્થી નુ તેમજ અન્ય બીમારી ની તપાસ તેમજ સારવાર કરવામાં આવીહતી કેમ્પનો પ્રારંભ વિસાવદર પોલીસ પરિવાર તેમજ લાભાર્થી ઓના હસ્તે કરવામાં આવેલ હતો આકેમ્પ નો બહોળી સઁખ્યા મા લોકોએ લાભલીધોહતો આ કેમ્પને સફળ બનાવવા માટે ડો ગરચર સાહેબ ડો વી એન કાપડિયા સાહેબ તેમજ સતીશભાઈ આર સાંકળીયા તેમજ સયારા મીરલ કે સોસા મનોજભાઈ તેમજ તાલુકા હેલ્થ સ્ટાફ તેમજ વિસાવદર સી એચ સી સ્ટાફ દ્વારા નિરામય ગુજરાત અંતર્ગત કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવા મા આવીહતી
રિપોર્ટ હરેશ મહેતા