વિસાવદર મા પીએમ કિસાન સન્માન નિધિ ની મજાક ઉડાવતા તાલુકા પંચાયત ના કર્મચારીઅરજ દારોને ધરમ ના ધકા

વિસાવદર મા પીએમ કિસાન સન્માન નિધિ ની મજાક ઉડાવતા તાલુકા પંચાયત ના કર્મચારીઅરજ દારોને ધરમ ના ધકા
Spread the love

વિસાવદર મા પીએમ કિસાન સન્માન નિધિ ની મજાક ઉડાવતા તાલુકા પંચાયત ના કર્મચારીઅરજ દારોને ધરમ ના ધકા

વિસાવદર તાલુકા પંચાયત મા પી એમ કિસાન સન્માન નિધિ ની સેલ્ફ અરજી અંદાજિત 1000જેટલી અરજીઓ તાલુકા પંચાયત મા પેન્ડિંગ પડેલ હોય ત્યારે અરજદાર ઓફિસે ધકા ખાયત્યારે જવાબ દાર અધિકારી દ્વારા અરજદાર ને સમજાવીને કાઢી મુકવામાં આવેછે તેમાંય વિસાવદર તાલુકા પંચાયત મા નોકરી કરતા ચંદ્રેશ મહેતા દ્વારા એક અરજદાર ને કે જેના સેલ્ફ અરજી નમ્બર G J 109080443છે તે અરજદાર ની સેલ્ફ અરજીકિનાખોરી રાખીને પોતાના ટેબલ ઉપર દબાવી રાખેલ અને અરજદાર જયારે પોતાની અરજી ની તપાસ કરવા કે પૂછપરછ કરવા જાય ત્યારે ગોળ ગોળ જવાબ આપીને પાછા મોકલી આપવામાં આવેછે ત્યારે અરજ દાર દ્વારા ઓફિસ મા ચંદ્રેશ મહેતા ને આજીજી કરતા પોતે અરજી ગોતીને કહેલ કે અમો જૂનાગઢ જિલ્લા ખેતી વાડી અધિકારી ને તમારી અરજી મોકલી આપેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લા ખેતી વાડી ખાતા તરફથી અમો અરજદાર ને પત્ર નમ્બર 681/683થી તારીખ 22/11/2021ના પત્ર થી જાણકરેલ કે તમારી ઉપરોક્ત અરજી પ્રધાનમઁત્રી કિસાન સન્માન નિધિ કૃષિ ભવન ગાંધીનગર ને ફોર્વડ કરેલ છે ત્યારે ખેતી વાડીશાખા જૂનાગઢ તરફથીપત્ર ની એક નકલ વિસાવદર તાલુકા વિકાસ અધિકારી ને પણ મોકલવામાં આવી હોવાછતા તાલુકા પંચાયત ના કર્મ ચારી ચંદ્રેશ મહેતા દ્વારા અરજદાર ને લોલી પૉપ આપ્યે રાખેલ તો સવાલ એછે કે શુ વિસાવદર તાલુકા પંચાયત ના આવા કર્મચારી સરકારી સહાય અરજદાર ને નો મળે તેમાં રસછેકે પછી સરકાર તો સહાય જાહેર કર્યે રાખેઆપણે શુ આપણે તો આપડા પગારથી મતલબ પણ આવા કર્મચારી જો એવું સમજેકે આપણે જે પગાર લઈયે છીએ તે પબ્લિક ના પેસાનો લઈએ છીએ અને ઈમાન દારીથી ફરજ નિભાવવા ને બદલે પોતાના મનસ્વી રીતે ફરજ બજાવતા હોય ત્યારે અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કિસાનોને વધુમાત્રા મા સરકારી સહાય મળે તેવા પ્રયત્ન કરેછે પરંતુ આવા કર્મચારી દ્વારા અરજદાર નેમાત્ર ધકા જ આપેછે અને કોઈ પણ જાતની સરકારી સહાય અરજદાર ને નમળે તેવા પ્રયત્ન કરતાંહોય તો શુ આવા પેધીગયેલ કર્મચારી ઉપર ઉપરી અધિકારી કોઈ પગલાં ભરશે કે પછી અધિકારી પણ આવા કામ કરવાના આળસુ કર્મચારી ઉપર કોઈ કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું
.
રિપોર્ટ હરેશ મહેતા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!