અમદાવાદ: ઓએનજીસી અમદાવાદ ખાતે સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ: ઓએનજીસી અમદાવાદ ખાતે સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી.
26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ
ભારતીય બંધારણ નુ આમુખનુ વાંચન કરી ને તેનુ પાલન કરવા માટે શપથ લેવા મા આવ્યા.
ગુજરાત સરકાર દ્વારા 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરી સમગ્ર ગુજરાતમાં સંવિધાન ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
અને વડનગર તાલુકામાં આ ગૌરવ યાત્રા નું સમાપન કરવામાં આવશે
ભારતીય બંધારણ ઉપર વિવિધ વક્તાઓ એ વિસ્તાર થી રજુઆત કરી ઉપસ્થિત સૌને સુંદર જાણકારી રજુ કરી.
આ પ્રસંગે આદરણીય અનિલ પ્રથમ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલિસ(વુમન એન્ડ ચાઈલ્ડ)ગુજરાત રાજ્ય, ગૌતમ્ભાઈ એમ.પરમાર,જોઈન્ટ પોલિસ કમિશનર ઓફ પોલિસ(અમદાવાદ સિટી), મુકેશભાઈ જે.સોલંકી,આસિસ્ટંટ કમિશ્રર ઓફ પોલીસ,ગાંધીનગર(હેડ ક્વાર્ટર), નમિત શર્મા, એસેટ મેનેજર,ઓએનજીસી અમદાવાદ,શ્રી બી કે દાસ,હેડ ડબ્લ્યુ એસ એસ,અમદાવાદ, જે જે પરમાર,ચેરમેન ઓલ ઈન્ડીયા એસ સી એસટી એસોસિએશન ઓ એન જી સી અમદાવાદ એસેટ,શ્રી વિજયભાઈ મણિયારા,સેક્રેટરી,ઓલ ઇન્ડિયા એસસી એસટી વેલ્ફેર એસોસિયેશન ઓએનજીસી અમદાવાદ વગેરે એ પ્રવચન આપીયા હતા
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા