રાજ્ય ના અનેક શહેરો માં હિલસ્ટેશન જેવું વાતાવરણ

રાજ્ય ના અનેક શહેરો માં હિલસ્ટેશન જેવું વાતાવરણ
ગીર સોમનાથ ના દરિયામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદ ને કારણે 15 બોટ ડુબી હોવાની માહિતી મળી
મળતી માહિતી મુજબ 1 ડિસેમ્બર ના રોજ મોડી રાત્રે આવેલ મીની વાવાઝોડા માં ઉના ના નવાબંદરના માછીમારો ને ભારે નુકશાન થયું છે. આશરે 15 બોટ ડૂબી ના સમાચાર મળેલ છે. 10 થી 15 માછીમારો પણ લાપતા થયાં હોવાની આશંકા. પ્રશાશન દ્વારા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી હતી