હળવદ તાલુકાના 66 ગ્રામ પંચાયતની ચુટણીમાં 12 ગામોઓ બિનહરીફ થયા

હળવદ તાલુકાના 66 ગ્રામ પંચાયતની ચુટણીમાં 12 ગામોઓ બિનહરીફ થયા
Spread the love

હળવદ તાલુકાના 66 ગ્રામ પંચાયતની ચુટણીમાં 12 ગામોઓ બિનહરીફ થયા

હળવદ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારી છે ત્યારે તાલુકાના 62 ગામ માં સામાન્ય ચૂંટણી અને 4 ગામોમાં પેટાચૂંટણી કુલ 66 ગામની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનારી છે જેમાં થી 12 ગામો બિનહરીફ જાહેર કરાયા હતા બાકી 54 ગામ ની ચૂંટણી યોજાશે જેમાં સરપંચ ના 211જેટલા ફોર્મ ભરાયા હતા અને 765 ફોર્મ ‌‌સભ્યોના ભરાયા હતા

હળવદ તાલુકાના 66 ગામની આગામી દિવસોમાં ગ્રામ પંચાયતના સરપંચની ચુટણી યોજાનારી છે ત્યારે શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે હળવદ તાલુકાના ૬૨‌ગ્રામ પંચાયત ની સામાન્ય સીટો પર ચૂંટણીઓ યોજાનારી છે અને મંગળપુર .શિવપુર ઈશ્વર નગર રણછોડગઢ સહિતના 4 ગામોની પેટા ચૂંટણીઓ યોજાનારી છે કુલ 66 ગામની આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સરપંચના 211 ઉમેદવારો એ ફોમૅ રજૂ કરાયા હતા અને ગામ પંચાયતના સભ્યોના 765 કેટલા ફોર્મ ભરાયા હતા હળવદ તાલુકાના 66 ગામમાંથી 12 ગામો સમરસ જાહેર કરાયા હતા તેમાંથી હવે 54 ગામની આગામી દિવસોમાં સરપંચ ની ચૂંટણીઓ યોજાશે‌ આઅંગે પ્રાંત અધિકારી હષૅદિપ આચાર્ય એ જણાવ્યું હતું કે જુના અમરાપર .ધનાળા .ઘનશ્યામનગર
ચિત્રોડી .ચંદ્રગઢ .સમલી .ખેતરડી બુટાવડા.વાંકિયા મિયાણી પાંડાતીરથ ચુંપણી સહિતના એ ગામોઓ સમરસ થતા બિનહરીફ જાહેર કરાયા હતા તેમ જણાવ્યું હતુ

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!