દામનગર શહેરમાંથી પસાર થતા માર્ગમાં પડેલા હાડકા તોડ ખાડા.વાહનચાલકો પરેશાન.

દામનગર શહેરમાંથી પસાર થતા માર્ગમાં પડેલા હાડકા તોડ ખાડા.વાહનચાલકો પરેશાન.
Spread the love

દામનગર શહેરમાંથી પસાર થતા માર્ગમાં પડેલા હાડકા તોડ ખાડા.વાહનચાલકો પરેશાન. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી સહિત આખું મંત્રી મંડળ બદલાઈ ગયું અને માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ જાહેરાત કરી કે કોઈપણ વિસ્તારમાં રસ્તાઓ ખરાબ હશેતો તાત્કાલિક રિપેર કરવામાં આવશે..પરંતુ અમરેલી જીલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઈવે દામનગર શહેરમાંથી પસાર થતા માર્ગમાં કેટલાય સમયથી ખાડાઓ પડવાને કારણે વાહનનો સ્પેર પાર્ટ ઢીલા પડી જાય છે અને લોકોના હાડકા ખોખરા થઈ જાય છે આ બધુ સ્થાનિક તંત્ર જોવે છે છતાં જવાબદાર અધિકારીઓ સુધી ફરિયાદ કરતા નથી.. આ માર્ગ પરના પડેલા ખાડાઓનું સમારકામ કરમાવા આવે અને અમરેલીના અધિકારી,ધારાસભ્ય,સાંસદ આ સમસ્યા નો ઉકેલ લાવે એવી બુલંદ માંગ ઉઠી છે.

રિપોર્ટ અતુલ શુક્લ.

IMG-20211207-WA0059-0.jpg IMG-20211207-WA0058-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!