જૂનાગઢ : ગુજરાત ભરના નામાંકિત ચિત્રકારો દ્વારા કલર અને પિછી ના માધ્યમથી કેન્વાસ ઉપર કંડારવાનો એક ઐતીહાસિક કાર્યક્રમ

જૂનાગઢ : ગુજરાત ભરના નામાંકિત ચિત્રકારો દ્વારા કલર અને પિછી ના માધ્યમથી કેન્વાસ ઉપર કંડારવાનો એક ઐતીહાસિક કાર્યક્રમ
જૂનાગઢ માં સૌપ્રથમ વાર “આ સોસાયટી જૂનાગઢ” દ્રારા જૂનાગઢ ના ઐતિહાસિક,પૌરાણિક અને કુદરતી દ્રશ્યોને ગુજરાત ભરના નામાંકિત ચિત્રકારો દ્વારા કલર અને પિછી ના માધ્યમથી કેન્વાસ ઉપર કંડારવાનો એક ઐતીહાસિક કાર્યક્રમ તારીખ ૧૧/૧૨/૨૦૨૧ ના રોજ રાખેલ છે, નામાંકિત ચિત્રકારો દ્રારા સર્જન કરવામાં આવેલા આ ચિત્રો નું “આર્ટ સોસાયટી જૂનાગઢ” દ્રારા તારીખ ૧૨/૧૨/૨૦૨૧ ને રવિવાર નાં રોજ બપોરે 3:00 કલાક ર્થી 4:30 કલાક સુધી પ્રદર્શન રાખવામાં આવેલ છે.
આ અદભુત ચિત્રો આપશ્રીનાં ડ્રોઈંગ રૂમ,બેડ રૂમ,ઓફિસ વગેરે જગ્યાએ સ્થાન પામશે તો કલા અને કલાપ્રેમીને પ્રોત્સાહન માટે “આર્ટ સોસાયટી જૂનાગઢ” દ્રારા સૌપ્રથમ વાર આયોજિત કરવામાં આવેલા આ ચિત્રો પ્રદર્શન માં આર્ટ સોસાયટી જૂનાગઢના સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી ભાવેશ વેકરીયા આપ બધા વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગપતિઓ,ડોક્ટરો તેમજ હોટલ સંચાલકો સાથે જુનાગઢ ના દરેક પ્રબુદ્ધ નાગરિકો ને આમંત્રિત કરીએ છિએ. મને વિશ્વાસ છે આપ ચોક્કસ પધારશો.
સ્થળ : પ્રેરણાધામ ભવનાથ તળેટી જૂનાગઢ તારીખ : 12/12/2021
પ્રદર્શન નો સમય : બપોરે 3:00 થી 4:30 કલાક સુધી…..
ભાવેશ વેકરિયા (B.Com, LL.B. પત્રકાર)
2-જે.બી. કોમ્પ્લેક્ષ, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી, સામે. બસ સ્ટેન્ડ, જૂનાગઢ-362 001.
વેબ: www.junagacdhartsociety.com | ઇમેઇલ: unagadhartscietyagmail.com
મોબાઇલ : 75675 77999 194262 25949 | 87584 1551
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ