ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ

ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ
Spread the love

ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ

મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવ સ્કુલ, ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ

મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવ સ્કુલ, ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ ના જન્મદિવસ નિમિત્તે બાળકોમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે રૂચિ,જાગૃતિ અને સંવેદના જાગે તે હેતુથી ફુલછોડના રોપાઓની જાણકારી આપવામાં આવી હતી. ફુલછોડના પરિચય બાદ ફુલો વાળા પ્લાન્ટ માં વિવિધ રંગો ધરાવતા ઓફિસ ટાઈમ, હેંગીંગ પ્લાન્ટ કલરવ સ્કુલના બાળકોના હાથે જ કુંડાઓમાં રોપાવવામાં આવ્યાં હતા. સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આ છોડની સંભાળ અને દેખરેખ માટે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકોને નાસ્તો તથા કેળા આપવામાં આવ્યાં. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સભ્યો તથા કલરવ સ્કુલના ટ્રસ્ટી નીલાબેન મોદી અને શિક્ષણ ગણ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રી ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પુજન સાથે ગૌસેવા કરવામાં આવી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!