જેતપુર માંથી દેશીદારૂનો જથ્થો પકડી પાડતી જેતપુર સીટી પોલીસ ટીમ

જેતપુર માંથી દેશીદારૂનો જથ્થો પકડી પાડતી જેતપુર સીટી પોલીસ ટીમ
Spread the love

જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશીદારૂનો જથ્થો પકડી પાડતી જેતપુર સીટી પોલીસ ટીમ,

રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબે પ્રોહી-જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ. જે અંગે અમો પોલીસ ઈન્સ્પેક્ટર પી.ડી.દરજી ના સીધા માર્ગદર્શન હેડળ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. દિનેશભાઈ ખાટરીયા તથા પો.કોન્સ. મનદીપસિંહ જાડેજા ને ખાનગી બાતમીદાર મારફતે મળેલ હકીકત આધારે જેતપુર, તત્કાલ ચોકડી પાસેથી કીશનભાઇ ઉર્ફે કીશનો મનસુખભાઇ પરમાર રહે.જેતલસર જંકશન, તા.જેતપુરવાળાને દેશીદારૂ લીટર-૨૧૦ સાથે પકડી પ્રોહીબીશન એકટ મુજબ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અટક કરેલ આરોપી

(૧) કીશનભાઇ ઉર્ફે કીશનો મનસુખભાઇ પરમાર રહેજેતલસર જંકશન તા.જેતપુર

કબ્જે કરેલ મુદામાલ
(૧) દેશીદારૂ લીટર-૨૧૦ (૨) સફેદ કલરની ટાટા ઇન્ડીકા વિસ્ટા ફોરવ્હીલ કાર રજી.નં. GJ 13 CC 7745 કી.રૂ.૧,૫૦,૦૦૦/
કુલ મુદ્દામાલ કિ.રૂ. રૂ.૧,૫૪,૨૦૦/

કામગીરી કરનાર

(૧) PI શ્રી પી.ડી.દરજી
(ર) HC શ્રી હિતેષભાઇ સોવલીયા
(3) HC શ્રી સી.જે.જાડેજા
(૪) PC શ્રી હિતેષભાઇ વરૂ
(૫) PC શ્રી દિનેશભાઈ ખાટરીયા
(૬) PC શ્રી પાર્થભાઈ સોજીત્રા
(૭) PC શ્રી મનદીપસિંહ જાડેજા
(૮) PC શ્રી અભયરાજસિંહ જાડેજા

રિપોર્ટ : સુરેશ ભાલીયા જેતપુર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!