શિક્ષણ કર્મશીલ તખુભાઈ સાંડસુર વેડછી આશ્રમની મુલાકાતે

શિક્ષણ કર્મશીલ તખુભાઈ સાંડસુર વેડછી આશ્રમની મુલાકાતે
ભાવનગર
શિક્ષણ કર્મશીલ તખુભાઈ સાંડસુર તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં પ્રવાસમાં ગયાં.તેમા તેઓએ સ્વાતંત્ર્ય સેનાની અને સાહિત્યકાર શ્રી જુગતરામ દવે દ્વારા સિંચિત સ્વરાજ આશ્રમ વેડછી તા.વાલોડ જિ.તાપી સંસ્થાની મુલાકાત લીધી હતી.ઉતર બુનિયાદીશાળાના વિદ્યાર્થીઓ સાથે “વ્યવસાયલક્ષી અને મુલ્ય શિક્ષણ” પર ગોષ્ઠિ કરી હતી.આચાયૅશ્રી નલીનભાઇ ટંડેલે સાથે રહ્યાં હતાં.