કડીની એમ.પી શાહ મહિલા આર્ટ્સ કોલેજની 130 છાત્રાઓએ થેલેસેમિયાનો ટેસ્ટ કરાવ્યો

કડીની એમ.પી શાહ મહિલા આર્ટ્સ કોલેજની 130 છાત્રાઓએ થેલેસેમિયાનો ટેસ્ટ કરાવ્યો
કરી શહેર હાઈવે ચાર રસ્તા પાસે આવેલ એમ.પી શાહ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મણીબેન એમ.પી શાહ મહિલા આર્ટ્સ કોલેજમાં બી.એ સેમ-1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને અમદાવાદની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુકત ઉપક્રમે થેલેસેમીયા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં NSS પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર એચ.એસ પરમાર,પ્રોફેસર એમ.પી પટોલિયા, અને NCC ઑફિસર ડૉ.સ્વાતિ નિગમે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આચાર્ય ડોક્ટર નિમાબેન એમ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૃ પાડયુ હતું