ઝઘડિયા ઉમલ્લામાં રેતી ભરેલ ઓવર લોડ ટ્રક પાછી પડતા અકસ્માત સર્જાયો

ઝઘડિયા ઉમલ્લામાં રેતી ભરેલ ઓવર લોડ ટ્રક પાછી પડતા અકસ્માત સર્જાયો.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રેતી ભરેલ ઓવર લોડ ટ્રંક ટેકરો ચઠાવતી વખત પાછી પડતા અકસ્માત સર્જાયો.
ઝઘડિયા તાલુકા ઉમલ્લા ભાથીજી મંદિર પાસે ગત રાત્રી એ એક ઓવરલોડ રેતી ભરેલ ટ્રક ટેકરા પરથી પાછી પડતા એક મકાન ની દીવાલ સુધી પોહચી જોઈ અકસ્માત સર્જાયો હતો સદનસીબે મકાનો આબાદ બચાવ થઈ હતો.પણેથા તરફ થી ઓવરલોડ રેતી ભરેની આવતી ટ્રક ના ચાલકે ટ્રક દ્રાઈવર ના કાબુ મા ના રહેતા ટેકરા પરથી પાછી પડી હતી અને સિદ્ધિજ એક મકાન ની દીવાલ સુધી પોહચી ગઈ હતી સદનસીબે મોટુ નુકશાન નથતા હાશકારો થયો હતો. ઉમલ્લા ના મુખ્ય માર્ગ પરથી પસાર થતી ઓવરલોડ તેમજ ભીની રેતી થી લોકો હાલકી ભોગવી રહ્યા છે અને મુખ્ય માર્ગ પર ભીની રેતી ના વહન થી રસ્તા પણ ભીના તેમજ કીચડ થઈ જતા ચોમાસા જેવા માર્ગો થઈ ગયા છે તાકીદે ઓવરલોડ ચાલતા વાહનો પર તંત્ર દ્વારા રોક લગવામાં આવી એવી લોકમાગ ઉઠવા પામી છે
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા