રાજકોટ માં જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભક્તિનગર પોલીસે ૮ લોકો સામે કાર્યવાહી કરી

રાજકોટ માં જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભક્તિનગર પોલીસે ૮ લોકો સામે કાર્યવાહી કરી
Spread the love

રાજકોટ માં જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભક્તિનગર પોલીસે ૮ લોકો સામે કાર્યવાહી કરી છે.

રાજકોટ માં કોરોના ઓમિક્રોનના કેસો વધતા જતા હોય. જે અંતર્ગત રાત્રી દરમિયાન દુકાનો તેમજ જાહેર રોડ પર પાનની દુકાનો બંધ કરાવવી. રાત્રી દરમિયાન ૧૧ થી સવારના ૫ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય. આ જાહેરનામાં ભંગ કરનાર દુકાનધારકો યશ ઘનશ્યામ અજુડીયા, રણુજા મંદરી કોઠારીયા, કૃણાલ અશોક નથવાણી, ભક્તિનગર, ભરત લાખા બાખલડીયા કેવડાવાડી, નયન મનસુખ ટીલાવત કોઠારીયા, વિજય સેજા કરમટા ખોડિયારનગર શ્યામ લખમણ સોરીયા હલેન્ડા ગામ પુંજા સમંચા બાબરીયા ત્રણ ક્વાર્ટરની સામે ઝુંપડપટ્ટી, પારસ પુંજાભાઇ સમેચા બાબરીયા સામે ભક્તિનગર પોલીસનાં P.S.I એમ.જે.હુણ, A.S.I ફીરોજભા શેખ, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારિયા, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!