જામનગર ખાતે સમસ્ત સિંધી સમાજ ની જનરલ મિટિંગ નું આયોજન

જામનગર ખાતે સમસ્ત સિંધી સમાજ ની જનરલ મિટિંગ નું આયોજન
આજ રોજ તા.2/01/2022 ને રવિવારના રોજ જામનગર સમસ્ત સિંધી સમાજ ની જનરલ મિટિંગ નું આયોજન
જય ઝુલેલાલ – બેડાપાર
મહોદયશ્રી,
આથી સર્વે ને જણાવવામાં આવે છે કે જામનગર ખાતે સમસ્ત સિંધી સમાજ ની જનરલ મીટીંગ નું આયોજન તારીખ 02 જાન્યુઆરી 2022, ને રવિવારના રોજ શ્રી સિંધુભવન લીમડા લાઈન ખાતે સાંજે 06:00 રાખવામાં આવેલ છે.જેમાં સમાજના દરેક પંચાયતના અપેક્ષિત હોદ્દેદારો યુવાઓ ભાઈઓ-બહેનો સમયસર હાજરી આપવા વિનંતી કે તેઓ જામનગર સિંધી સમાજ ના પ્રમુખ સ્થાનેથી અખબારમાં યાદી સૂચવેલ છે.
અવશેષ નોંધ :- મીટીંગ કાર્યક્રમ બાદ સૌ સાથે અલ્હાપાર લઈશું.
પ્રમુખ
શ્રી ઉધવદાસ ભુગડોમલ,
સેક્રેટરી
કિશોરકુમાર સંતાણી (કે.ટી સંતાણી)